કોરોના વાઇરસની રસી આવી જશે પછી દુનિયાને સામાન્ય થતાં કેટલી વાર લાગશે?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસની રસી આવી જશે પછી દુનિયાને સામાન્ય થતાં કેટલી વાર લાગશે?
પ્રકાશિત

કોરોના વાઇરસ - એક એવી બિમારી, જેણે લગભગ એક વર્ષના અંતરાલમાં આખીય દુનિયાને બદલી નાખી છે. ફેસમાસ્ક, સેનિટાઇઝર્સ અને સોશિયલ ડિસ્ટન્સિંગ હવે ન્યૂ નોર્મલ બની ગયા છે.

ઘણાં લોકોને એવું લાગી રહ્યું છે કે 2020 પૂર્ણ થતા સુધીમાં કોરોનાને કારણે બદલાયેલી દુનિયા આવતા વર્ષે એટલે કે 2021માં પાટા પર આવી જશે. જોકે વૈજ્ઞાનિકોનું માનીએ તો આવું નથી થવાનું.

2021 પણ 2020 જેવું જ સંઘર્ષમય વિતશે કારણ કે કોરોનો કહેર નવા વર્ષે પણ યથાવત રહેશે. તો દુનિયા સામાન્ય ક્યારે થશે?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો