અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો હિંસા પર ઊતર્યા?
પ્રકાશિત
અમેરિકામાં સત્તા હસ્તાંતરણને લઈને પેચ ગુંચવાયેલો છે. ડોનાલ્ડ ટ્રમ્પ સીધી રીતે રાષ્ટ્રપતિ પદની ખુરશી છોડવા તૈયાર નથી.
આ તરફ વૉશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ટ્રમ્પના સમર્થકોનો દાવો છે કે ચૂંટણીમાં મોટા પાયે ધાંધલી થઈ છે.
જોઈએ બીબીસી સંવાદદાતા વિનિત ખરેનો વૉશિંગ્ટનથી આ રિપોર્ટ...


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો