દિવાળી અને બેસતું વર્ષ : પાકિસ્તાનના કરાચીમાં થયું આ રીતે સેલિબ્રેશન

પ્રકાશિત

દુનિયાભરમાં દિવાળીનો તહેવાર ઊજવાઈ રહ્યો છે. અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડને અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ લોકોને સાલ મુબારક કહી દિવાળી અને નવ વર્ષની શુભેચ્છા આપી છે.

પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ પણ દિવાળી અને નવું વર્ષ ઊજવી રહ્યા છે.

જુઓ કરાચીમાં દિવાળીની ઉજવણીનો વીડિયો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો