બ્રિટનમાં રહેતા ભારતીયોએ કઈ રીતે ઊજવી દિવાળી?

વીડિયો કૅપ્શન, બ્રિટનમાં રહેતા ભારતીયોએ કઈ રીતે ઉજવી દિવાળી?
પ્રકાશિત

દિવાળી એટલે હર્ષ અને ઉલ્લાસનું પર્વ. ભારત જ નહીં વિશ્વભરમાં વસતા ભારતીયો દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.

આ વીડિયોમાં જુઓ યૂકેમાં વસતા ભારતીયો કોરોનાકાળ વચ્ચે કેવી રીતે કરી રહ્યા છે દિવાળીની ઉજવણી.

બ્રિટિનમાં ભારતીય મૂળનાં નેતા ઋષિ શૂનકે પણ દિવાળીની ઉજવણી કરી ભારતીયોને દિવાળીનો સંદેશ પાઠવ્યો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો