અઝરબૈજાન-આર્મેનિયા વચ્ચે સમજૂતી બાદ કોણ જીત્યું, કોણ હાર્યું?

પ્રકાશિત

આ સમજૂતી બાદ રશિયા નાગોર્નો-કારાબાખ અને તેની આસપાસના વિસ્તારોમાં સેંકડો શાંતિસૈનિકોને તહેનાત કરી રહ્યું છે.

છેલ્લા દોઢ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના આર્મીનિયન સૈનિકો હતા.

આ શાંતિસમજૂતી બાદ આઝરબૈજાનમાં ઉજવણી શરૂ થઈ, જ્યારે આર્મેનિયામાં આક્રોશના દૃશ્યો જોવા મળ્યાં હતાં. લોકોએ વડા પ્રધાનના રાજીનામાની માગ કરતા વિરોધપ્રદર્શનો કર્યાં હતાં

આખરે સમજૂતીમાં કોની જીત અને કોની હાર?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો