You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અલઝાઇમર પીડિત વૃદ્ધાએ વ્હિલચૅરમાં કર્યો જીવનનો આખરી બૅલે ડાન્સ
પ્રકાશિત
માર્તા ગોલેન્ઝા એક પ્રખ્યાત બૅલે ડાન્સર હતાં. 1960માં તેઓ ન્યૂયૉર્કમાં મુખ્ય બૅલે ડાન્સર હતાં. જોકે, જીવનની ઢળતી ઉંમરે તેઓ અલઝાઇમર એટલે કે સ્મૃતિભ્રંશનો ભોગ બન્યાં.
તેઓ કોઈને ઓળખી ન શકે પણ સંગીતના એ સૂર તેઓ કદાચ કદી નહીં ભૂલ્યાં હોય. એમની આગળ જ્યારે ચેકોસ્કીનું પ્રખ્યાત સ્વાન લેક વાગ્યું ત્યારે તેઓ એમની વ્હિલચૅરમાં જ ઝૂમી ઊઠ્યાં.
જોકે, એ એમનો છેલ્લો બૅલે ડાન્સ હતો. આ વીડિયો શૂટ થયો એના બીજા દિવસે એમનું નિધન થયું.
સમગ્ર કહાણી જુઓ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો