Bihar Election Results : નવી સરકાર સામે સૌથી મોટા પડકારો કયા હશે?

વીડિયો કૅપ્શન, Bihar Election Results : નવી સરકાર સામે સૌથી મોટા પડકારો કયા હશે?
પ્રકાશિત

બિહારમાં નીતીશ કુમારનાં પાંચ વર્ષના શાસન બાદ ફરી એકવાર સત્તાનો ફેંસલો જનતાએ કરી દીધો છે.

બિહારની 243 બેઠક પર ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. નીતીશ કુમાર 15 વર્ષથી મુખ્ય મંત્રી છે અને ફરી એક વાર મુખ્ય મંત્રીની ખુરશીની નજીક છે.

ત્યારે આ વીડિયોમાં એ સમજીએ કે જે પણ નવી પાર્ટી સત્તામાં આવે, તેણે બિહારમાં કેવા પડકારોનો સામનો કરવો પડશે?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો