ગુજરાત પેટાચૂંટણી પરિણામ: હાર્દિક પટેલના પ્રદર્શન વિશે નીતિન પટેલે શું કહ્યું?
પ્રકાશિત
ગુજરાતની પેટાચૂંટણીમાં કૉંગ્રેસની હાર થઈ રહી છે અને કૉંગ્રેસે અગાઉ જીતેલી બેઠકો ભાજપને ફાળે જઈ રહી છે.
આ વખતની પેટાચૂંટણી કૉંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ બનેલા હાર્દિક પટેલ અને ભાજપના નવા અધ્યક્ષ બનેલા સી. આર. પાટીલ માટે પ્રતિષ્ઠાનો સવાલ ગણાવાઈ હતી.
આ બેઉ નેતાઓએ જોશભેર પ્રચાર કર્યો હતો.
ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપના પ્રદર્શન અને કૉંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલના પ્રદર્શન વિશે બીબીસીએ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સાથે વાત કરી. નીતિન પટેલે શું કહ્યું જુઓ વીડિયોમાં.
વીડિયો: તેજસ વૈદ્ય, પવન જયસ્વાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો