ડાંગી સભ્યતાને રૅપ સોંગ્સમાં રજૂ કરતા ડાંગના આર્ટિસ્ટ્સ

પ્રકાશિત

આ સાથે જ યુવાનો હીપ-હૉપ ડાન્સ કરી દુનિયા સાથે તાલ મિલાવવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે.

ડાંગના આદિવાસી યુવાનો હવે ડાંગી સભ્યતા અને સંસ્કૃતિને રૅપ સોંગ્સના માધ્યમથી દુનિયાને અવગત કરાવી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો