કમલા હેરિસ : તુલાસેંદ્રપુરમે અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ તરીકેના વિજયને કેવી રીતે વધાવ્યો?
પ્રકાશિત
અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદ માટે કમલા હેરિસ ચૂંટાયાં અને ભારતના તામિલનાડુમાં આવેલા તેમનાં માતાનાં ગામ તુલાસેંદ્રપુરમમાં તહેવાર જેવો માહોલ સર્જાયો.
ગામના લોકોએ કમલાના વિજયને ફટાકડા ફોડી અને મિઠાઈ વહેચીને વધાવ્યો.
ગામલોકોએ કમલાને આ વિજય માટે શુભેચ્છા પણ પાઠવી અને તેમને ગામનાં મહિલાઓ માટે પ્રેરણારૂપ પણ ગણાવ્યાં.
જુઓ તુલાસેંદ્રપુરમથી બીબીસીનો આ વિશેષ વીડિયો રિપોર્ટ.



ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો