કમલા હેરિસે ભારત વિશે ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયાં બાદ શું કહ્યું?

પ્રકાશિત

અમેરિકાનાં નવાં ઉપરાષ્ટ્રપતિ બનનારાં પ્રથમ મહિલા કમલા હેરિસ છે. તેઓ ભારતીય મૂળનાં અમેરિકન છે.

જીત બાદ તેમણે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે "મારી અહીં હાજરીનો શ્રેય જે મહિલાને જાય છે તેઓ મારાં માતા શ્યામલા ગોપાલન હેરિસ છે."

"જે હંમેશાં અમારા દિલમાં રહેશે. જ્યારે તેઓ 19 વર્ષની ઉંમરે ભારતથી અહીં આવ્યાં, ત્યારે તેમણે આ પળની કલ્પના સુધ્ધાં નહીં કરી હોય."

એ બાદ એમણે ભારત વિશે જે કહ્યું એ જુઓ આ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો