You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
World Music Day : વ્યારાના એ આદિવાસી શિક્ષક જે વીસરાતાં પારંપરિક વાદ્યોને જાળવવા મથે છે
પ્રકાશિત
સમય જતાં પારંપરિક વાદ્યો અને તેને વગાડનારા ઓછા થતા જાય છે, એવા સમયે તાપીના એક શિક્ષકે પરંપરાગત વાદ્યોનાં સંરક્ષણ માટે બીડું ઝડપ્યું છે.
તાપી જિલ્લાના વ્યારામાં વસતા શિક્ષક અરવિંદભાઈ ચૌધરી આવાં અનેક પારંપરિક વાદ્યોના સરંક્ષણ માટે રાતદિવસ એક કરી રહ્યા છે.
આ આદિવાસી પારંપરિક વાદ્યો પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વ ધરાવે છે, કારણ કે તેની બનાવટ સંપૂર્ણ રીતે પ્રકૃતિ પર આધારિત છે.
આ વાદ્ય ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલું છે અને તેનું નામ છે દેવડોવળી. જુઓ અહેવાલ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો