અમદાવાદ ફેકટરી વિસ્ફોટ : ‘અમને રૂપિયા નહીં, દીકરો પાછો જોઈએ છે.’
પ્રકાશિત
અમદાવાદની કાપડ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ અને આગની દુર્ઘટનાએ શહેરના એ ગરીબ પરિવારોની દિવાળીને અંધારમાં ફેરવી દીધી છે, જેમણે આ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે.
કોઈની ટેકણલાકડી સમાન દીકરો ગયો છે, તો કોઈનાં પતિ અને કોઈનાં પિતા મૃત્યુ પામ્યા છે.
કેટલાક પરિવારો હજી પણ મૃતદેહ લેવા માટે હૉસ્પિટલની બહાર રાહ જોઈ રહ્યા છે.
પીડિત પરિવારો સાથે બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખે વાત કરી. એમની વ્યથાનો ચિતાર આપે છે આ વીડિયો.
વીડિયો : ભાર્ગવ પરીખ, પવન જયસ્વાલ



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો