US ચૂંટણી પરિણામ : ટ્રમ્પ અને બાઇડનમાં કોણ જીત તરફ આગળ વધી રહ્યું છે?

પ્રકાશિત

જેમજેમ સમય વીતતો જઈ રહ્યો છે તેમતેમ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીપ્રક્રિયાનાં પરિણામો વધુ ને વધુ રસપ્રદ બનતા જઈ રહ્યાં છે.

જોકે, બંને પક્ષ તરફથી હજી પણ જીતના દાવા કરાઈ રહ્યા છે.

આવી પરિસ્થિતિમાં અંતિમ પરિણામ કોની તરફેણમાં હશે અને પરિસ્થિતિઓ હાલ કોની તરફેણમાં છે તે અંગે જાણવા માટે જુઓ બીબીસીનો આ ખાસ રિપોર્ટ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો