US ચૂંટણી પરિણામ : ભારતને ડોનાલ્ડ ટ્રમ્પ કે બાઇડનમાંથી કોની જીતથી ફાયદો થશે?
પ્રકાશિત
રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમૉક્રેટિક પાર્ટીના જો બાઇડન જીત તરફ આગળ વધતા હોવાનો દાવો કરી રહ્યા છે.
હાલમાં ચૂંટણીની મતગણતરી ચાલુ છે અને આખી દુનિયાની નજર આ પરિણામ પર છે.
એશિયાના દેશોમાં પોતાનું પ્રભુત્વ સાબિત કરવા માટે અને ચીનની પકડ ઢીલી પડે એ માટે ભારત અને અમેરિકાના સંબંધો ચાવીરૂપ સાબિત થઈ શકે છે.
આ દિશામાં રહેલા પડકારો અને શક્યતાઓ વિશે જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીનો આ ખાસ અહેવાલ.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો