You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જો ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા તો ચીન સાથેનો તણાવ કૉલ્ડ વોરમાં પરિણમશે?
પ્રકાશિત
અમેરિકા અને ચીન વચ્ચેનો સંઘર્ષ અનેક વખત સપાટી પર આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા એ પછી બંને દેશો વચ્ચે ટ્રેડ વોરની સ્થિતિનું નિર્માણ થયું હતું.
કોરોના વાઇરસના સંક્રમણને પગલે પણ અમેરિકાએ ચીન પર અનેક વખત આક્ષેપ કર્યા છે.
હાલમાં મહાસત્તા ગણાતું અમેરિકા તેના નવા રાષ્ટ્રપતિનાં સ્વાગતની તૈયારીઓ કરી રહ્યું છે.
જોકે આ દરમિયાન આ બંને દેશો એકબીજા સામે હથિયાર તાકીને બેઠા છે. બંને વચ્ચે માહિતી, સુરક્ષા-સાધનો અને વેપારને લઈને શીતયુદ્ધની સ્થિતિ છે.
જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બને, તો અમેરિકા અને ચીન વચ્ચેનો આ તણાવ વધશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો