હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા, 8 ઇંચ જેટલા બરફના થર જામી ગયા

વીડિયો કૅપ્શન, હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા, 8 ઇંચ જેટલા બરફના થર જામી ગયા
પ્રકાશિત

બરફની ચાદરથી ઢંકાયેલા પર્વતોનો આ નજારો છે હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિનો.

લાહૌલ-સ્પિતિમાં સોમવારે સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી.

કેયલોંગ વિસ્તારમાં ભારે હિમવર્ષાને કારણે 8 ઈંચ જેટલા બરફના થર જામી ગયા.

હિમવર્ષાને પગલે આ વિસ્તારના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો