ભરૂચ: 'સોનાનો પથ્થર' રસ્તા પર કોણે મૂક્યો?

પ્રકાશિત

રસ્તા પર પથ્થર એ તો જાણે કે સામાન્ય ગણાય પણ એ પથ્થરની ખ્યાતિ ‘સોનાનાં પથ્થર’ની હોય તો?

ગુજરાતમાં આવેલા ભરૂચમાં આવેલી લાલ બજારમાં એક એવી જગ્યા છે જ્યાં રસ્તા પર સોનાનો પથ્થર પડેલો છે.

આ છે તો સામાન્ય પથ્થર પણ કહેવાય છે સોનાનો. થોડું અચરજ થયું ને? પણ આ વાત સાચી છે. રસ્તા પર આ સોનાનો પથ્થર શા માટે પડ્યો છે અને કોણે મુક્યો છે એ તમામ સવાલો પાછળ એક રસપ્રદ ઇતિહાસ રહેલો છે. જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો