You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા અને ચીન વચ્ચે શીતયુદ્ધ લડાઈ રહ્યું છે?
અમેરિકા અને ચીન વચ્ચેના વર્તમાન તણાવને ઘણા નિરીક્ષકો એક નવા પ્રકારનું શીતયુદ્ધ કહે છે પરંતુ શું તે ખરેખર દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને પૂર્વ સોવિયેય સંઘ વચ્ચેના શીતયુદ્ધ જેવો જ આ તણાવ છે? કે આ વખતે પહેલાં કરતાં વધારે ગંભીર સ્થિતિ સર્જાવાના અણસાર છે?
બે મહાશક્તિઓ વચ્ચેનો તણાવ વેપાર, ટેકનૉલૉજી અને સાઇબર-યુદ્ધનું જોખમ ઊભો કરી રહ્યો છે.
અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચેનું યુદ્ધ મૂડીવાદ વિરુદ્ધ સામ્યવાદનું યુદ્ધ હતું અને તે વખતે અણુયુદ્ધનો ખતરો પણ તોળાતો હતો.
હવે અમેરિકા અને ચીન વચ્ચે બધુ બરોબર નથી ચાલી રહ્યું.
જુઓ, આ અંગેનો આ વિશેષ અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો