સુરતમાં સોનાની ઘારી કઈ રીતે બનાવવામાં આવે છે?

પ્રકાશિત

જાણો કેવી રીતે બને છે આ અદ્ભુત અને આકર્ષક મીઠાઈ.

કોરોના કાળમાં જ્યારે લોકોની આવક ઘટી છે ત્યારે આ મોંઘીદાટ મીઠાઈ સુરતીઓને કેટલી આકર્ષી શકશે?

જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો