દિવાળીમાં કોડિયાની માગ છતાં ગુજરાતના કારીગરોની સિઝન ફિક્કી કેમ?

પ્રકાશિત

દિવાળી એટલે પ્રકાશનો પર્વ, જુદી-જુદી જગ્યાઓ અને સમુદાયોમાં આ તહેવાર જુદી-જુદી રીતે ઊજવવામાં આવે છે. પરંતુ ઘરોને રોશન કરવાની રીતિ લગભગ બધે જ જોવા મળે છે.

હિંદુ ધર્મની અમુક માન્યતાઓ પ્રમાણે દિવાળીમાં 14 વર્ષના વનવાસ બાદ ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા હતા, તે સમયે અંધારું હતું.

તેમના સ્વાગત માટે નગરજનોએ જગ્યાએ જગ્યાએ દીવડાઓના પ્રકાશ અને રોશનીથી તેમનું સ્વાગત કરેલું જે પ્રણાલી આજે પણ જીવિત છે.

સુરતમાં કેટલાક કારીગરો આવા કોડિયા બનાવે છે. જોકે કોરોનાના સમયમાં તેમની દિવાળી ફિક્કી પડતી જણાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો