પાકિસ્તાની સંસદમાં PM મોદીના નામના નારા પોકારાયા? ફૅક્ટ ચેક

વીડિયો કૅપ્શન, પાકિસ્તાની સંસદમાં PM મોદીના નામના નારા પોકારાયા? ફૅક્ટ ચેક
પ્રકાશિત

ઘણા મીડિયા સંસ્થાનો દ્વારા અમુક દિવસો પહેલાં પાકિસ્તાનની સંસદમાં વિપક્ષ દ્વારા વડા પ્રધાન મોદીના નામના નારા પોકારવામાં આવ્યા હોવાના સમાચાર પ્રકાશિત કરાયા હતા.

જોકે, આ વાતની સત્યતાની તપાસ માટે બીબીસીએ એ દિવસે ખરેખર શું બન્યું હતું તેનું ઘટનાક્રમ જાણવા પ્રયત્ન કર્યો હતો.

હકીકત જાણવા માટે જુઓ આ વીડિયો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો