You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન: યુદ્ધ અને હિંસા વચ્ચે રસ્તા પર સામાન વેચતી બાળકીઓનું જીવન ગિટારથી બદલાયું
પ્રકાશિત
અફઘાનિસ્તાનમાં બાળકીઓ માટે ભવિષ્ય બહુ અનિશ્ચિતતાથી ભરેલું હોય છે.
દાયકાઓ સુધી યુદ્ધ અને હિંસા વેઠી રહેલા અફઘાનિસ્તાનની કેટલીક બાળકીઓ નાની ઉંમરમાં સ્વજનોને ગુમાવી ચૂકી છે.
પરંતુ દેશમાં એવી બાળકીઓનું એક બૅન્ડ તૈયાર થયું છે જે ક્યારેક રસ્તા પર સમાન વેચતી હતી.
આ બાળકીઓ સંગીતના સહારે પોતાનું જીવનને પરિવર્તિત કરી રહી છે.
બ્રિટિશ ગાયકો યુરેથમિક્સના સ્વીટ ડ્રીમ્સ આલબમનું કવર રિલીઝ કરવા જઈ રહી છે.
કવૂન ખામૂશ આ બાળકીઓની સફરના વર્ષ 2016 થી સાક્ષી રહ્યા છે. આ વીડિયોમાં જુઓ સંગીતે આ બાળકીઓનું જીવન કેવી રીતે બદલાયું?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો