મળો, મેંદીથી ચિત્રો દોરતાં ગુજરાતી મહિલાને

પ્રકાશિત

લગ્નપ્રંસગ અથના તહેવારોમાં મહિલાઓને હાથ-પગમાં મેંદી મૂકવાની પરંપરા સદીઓ જૂની હશે.

સામન્ય લોકો હોય કે રાજવી પરિવાર, મેંદી એ ભારતીયોના જીવનનો અભિન્ન અંગ છે પરંતુ સમયની સાથે આ પરંપરાગત કળામાં અનોખા પ્રયોગો પણ થયા છે.

અમદાવાદનાં રાધા દેસાઈ ઐય્યરે મેંદીથી અનોખી કળા વિકસાવી છે.

મેંદીથી પૉટ્રેઇટ દોરતાં રાધાની કળા જોઈને એ જાણવું મુશ્કેલ લાગે કે આ મેંદીથી બનેલું ચિત્ર છે.

વીડિયો : સાગર પટેલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો