You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું કોરોના વાઇરસનું સંક્રમણ ચામાચીડિયાને કારણે ફેલાયું?
ચામાચીડિયા પર કામ કરવાવાળા વિશેષજ્ઞોએ 'ચામાચીડિયાઓ પર આરોપ ન મૂકો' નામનું અભિયાન શરૂ કર્યુ છે, જેથી ચામાચીડિયાથી કારણ વગર લાગતા ડર અને માન્યતાઓને દૂર કરી શકાય.
આ અભિયાન એટલા માટે પણ જરૂરી છે કેમ કે ચામાચીડિયાં એક એવો જીવ છે, જેને સંરક્ષણની જરૂર છે.
તેઓ કહે છે કે ધરતી પર સૌથી ખોટી રીતે આંકવામાં આવેલો જીવ તે ચામાચીડિયું છે.
ચામાચીડિયાં લાંબા સમય સુધી સાંસ્કૃતિક અને સામાજિક રૂપથી પૂર્વાગ્રહોના શિકાર રહ્યાં છે, તેમને મનુષ્યો પર આવવાવાળા સંકટ માટે જવાબદાર ઠેરવવામાં આવે છે. કોરોનાકાળમાં ચામાચીડિયાંથી જોડાયેલા ડર અને મિથકો ઓર પણ વધી ગયા છે.
એવામાં જોઈએ ચામાચીડિયાં સાથે જોડાયેલી કેટલીક હકીકતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો