વોડાફોન-આઇડિયામાં નેટવર્કની સમસ્યા કેમ આવી રહી છે?

વીડિયો કૅપ્શન, વોડાફોન-આઇડિયામાં નેટવર્કની સમસ્યા કેમ આવી રહી છે?
પ્રકાશિત

વોડાફોન અને આઇડિયા બંને ટેલિકોમ કંપનીના મર્જર બાદ બનેલી બ્રાન્ડ એટલે વીઆઈ. જેને ટૂંકમાં 'વી' કહેવામાં આવે છે.

આ ટેલિકોમ કંપનીએ તાજેતરમાં જ તેનું ગીગા નેટ લૉન્ચ કર્યું છે, પરંતુ સામાન્ય ઇન્ટરનેટ કરતાં આ ગીગા નેટ કેટલું જુદું છે.

ભારતમાં સૌથી આધુનિક ઇન્ટરનેટનો દાવો કરી રહેલી આ કંપની નેટવર્ક જવાની સમસ્યાઓનો સામનો કેમ કરી રહી છે?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો