ગુજરાતના કલાકારોને કોરોનાએ રસ્તે લાવી દીધા, ‘અન્ય વ્યવસાયો ચાલુ થયા પણ કલાકારોના નહીં'

વીડિયો કૅપ્શન, ગુજરાતના કલાકારોને કોરોનાએ રસ્તે લાવી દીધા, ‘અન્ય વ્યવસાયો ચાલુ થયા પણ કલાકારોના નહીં'
પ્રકાશિત

કોરોના વાઇરસની મહામારીને લીધે થયેલા લૉકડાઉન બાદ ગુજરાતના કલાકારોની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે.

લૉકડાઉને અને ઉદ્યોગ-ધંધા ઠપ કરી દીધા હોવાની બૂમો પડતી હતી.

તહેવારોમાં લાખો રૂપિયા કમાતાં ગુજરાતી કલાકારો હાલમાં રસ્તા પર આવી ગયા છે.

લૉકડાઉન બાદ અનલૉકના વિવિધ તબક્કાઓ દરમિયાન ધીમે-ધીમે ઉદ્યોગ-ધંધા શરૂ થવા લાગ્યા છે પણ કલાકારો પાસે કામ નથી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો