પંકજ ત્રિપાઠીએ 'મિર્ઝાપુર' કેમ પસંદ કરી?

વીડિયો કૅપ્શન, પંકજ ત્રિપાઠીએ 'મિર્ઝાપુર' કેમ પસંદ કરી?
પ્રકાશિત

મિર્ઝાપુર -2 સિરીઝ લૉન્ચ થઈ ચુકી છે. કાલિન ભૈયાનું પાત્ર દર્શકોને ખાસ સ્પર્શી ગયું છે.

આ પાત્ર ભજવનારા પંકજ ત્રિપાઠી આ રોલ કેમ પસંદ કર્યો?

અન્ય પાત્રો કરતા આ રોલ તેમની માટે કેવી રીતે અલગ પડે છે?

બીબીસી સંવાદદાતા વંદનાએ પંકજ ત્રિપાઠી સાથે વાત કરી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો