પાકિસ્તાન: માથાથી જોડાયેલી બહેનોને સર્જરી કરીને છૂટી પડાઈ હતી, હવે તેઓ કેવી રીતે જીવે છે?

પ્રકાશિત

પાકિસ્તાનના એક પરિવારમાં જન્મેલી મારવા અને સફા જોડકી બહેનો છે.

જન્મના સમયે તેઓ માથાથી જોડાયેલી હતી. જોકે લંડનમાં સર્જનનોની એક મોટી ટીમે એક વર્ષ પહેલાં તેમની સર્જરી કરીને છૂટી પાડી હતી.

તેમનું ઑપરેશન ઘણું મુશ્કેલ હતું કારણકે તેમનું મગજ પણ જોડાયેલા માથામાં ગૂંચવાયેલું હતું.

મારવા અને સફા પરિવાર સાથે યુકેમાં સારવાર કરાવીને બે વર્ષે સ્વદેશ પહોંચી છે.

ત્યારે જાણો તેમની પરિસ્થિતિ કેવી છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો