ભારત કોરોના અને વાયુપ્રદૂષણને પહોંચવા કેટલું સજ્જ?

વીડિયો કૅપ્શન, ભારત કોરોના અને વાયુપ્રદૂષણને પહોંચવા કેટલું સજ્જ?
પ્રકાશિત

ઉત્તર ભારતમાં વાયુપ્રદૂષણને લીધે હવાની ગુણવત્તા કથળી રહી છે અને કોવિડ-19ને લીધે લોકોના જીવ જોખમમાં છે.

ધ સ્ટેટ ઑફ ગ્લોબલ ઍર2020ના અહેવાલ અનુસાર ભારતમાં વર્ષ 2019માં વાયુપ્રદૂષણને પગલે 16,67 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.

જ્યારે આ જ વાયુપ્રદૂષણે ગત વર્ષે ભારતમાં 1,16,000 નવજાતોનો પણ જીવ લીધો હતો.

ત્યારે ચાલુ વર્ષે પહેલાંથી કોરોનાની મહામારીનો સામનો કરી રહેલું ભારત આ વર્ષે વાયુપ્રદૂષણને પહોંચી વળવા માટે કેટલું સજ્જ છે?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો