You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં ગરીબોને મફતમાં માસ્ક આપતા હનુમાનભાઈ દરજી
પ્રકાશિત
જો તમારામાં મદદ કરવાની ભાવના હોય તો રસ્તો આપ મેળે જ બની જાય છે.
આવું જ કંઈક બની રહ્યું છે સુરતમાં રહેતા હનુભાઈ પ્રજાપતિ સાથે.
ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કોરોનાથી બચાવવા માટે હનુભાઈભાઈ પ્રજાપતિ મફતમાં માસ્કનું વિતરણ કરી રહ્યા છે. હનુમાનભાઈને મફતમાં માસ્ક વિતરણ કરવાનો વિચાર તેમની 4 વર્ષની નાની પૌત્રીમાંથી આવ્યો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો