વલસાડમાં શાકભાજી વેચીને લાખો રૂપિયા કમાવતાં ગુજરાતનાં આદિવાસી મહિલાઓ

વીડિયો કૅપ્શન, શાકભાજી વેચીને લાખો રૂપિયા કમાવતાં ગુજરાતનાં આદિવાસી મહિલાઓ
પ્રકાશિત

ગુજરાતનાં આ મહિલાઓ શાકભાજી વેચીને લાખો રૂપિયાની કમાણી કરે છે અને આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે.

ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડાના વેરીભવાડ ગામની આ કહાણી છે.

અહીંના આદિવાસી ગામોના લોકો રોજગારી માટે શહેરો પર નિર્ભર હતા અને એથી અહીંના લોકો શહેરમાં સ્થળાંતર પણ કરતા હતા.

આ વિસ્તાર વર્ષોથી પાણીની અછતનો સામનો કરતો હોવાથી ખેતીમાં પણ કઈ ફળતું નહોતું.

જોકે હવે આ મહિલાઓ શાકભાજીની ખેતી કરીને લાખો રૂપિયા કમાવી લે છે.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો