'બાબા કા ઢાબા'ની જેમ મદદની રાહ જોતાં 'રોટીવાલી અમ્મા'
પ્રકાશિત
આગ્રામાં ‘રોટીવાલી અમ્મા’ પોતાનું પેટ ભરવા સંઘર્ષ કરી રહ્યાં છે.
તેઓ 20 રૂપિયામાં લોકોનું પેટ ભરે છે, પરંતુ કોરોનાએ તેમનું જીવન મુશ્કેલી બનાવી દીધું છે.
ભગવાન દેવીનું કહેવું છે કે તેમને કોઈ મદદ મળી રહી નથી.
દિલ્હીના 'બાબા કા ઢાબા'નો ભાવુક વીડિયો વાઇરલ થયા બાદ ક્યાં-ક્યાંથી લોકો મદદ કરવા વહારે આવ્યા હતા.
આ રોટીવાલી અમ્મા પણ એવી જ કોઈ મદદની રાહ જોઈ રહ્યાં છે.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો