નવરાત્રીમાં અમદાવાદીઓ લાવ્યા ઑનલાઇન ગરબા, જુઓ કેવી રીતે રમે છે

વીડિયો કૅપ્શન, નવરાત્રીમાં અમદાવાદીઓ લાવ્યા ઑનલાઇન ગરબા, જુઓ કેવી રીતે રમે છે
પ્રકાશિત

કોરોના વાઇરસની મહામારીને લઈને ગુજરાતી સરકારે નિર્ણય લીધો છે કે આ વર્ષે ગરબાનું આયોજન નહીં કરી શકાય.

જોકે સરકારે માતાજીની સ્થાપના અને પૂજા કરી શકાશે એવું કહ્યું છે.

નવરાત્રી એ ગુજરાતમાં સૌથી મોટો ઉત્સવ મનાય છે અને ખેલૈયાઓ આ સમયે પોતાની જાતને ગરબે રમવાથી રોકી શકતા નથી.

ત્યારે અમદાવાદમાં ઑનલાઇન ગરબાનો કૉન્સેપ્ટ સામે આવ્યો છે, જેમાં ખેલૈયાઓ ઘરે જ ગરબા રમી શકે છે.

વીડિયો- સાગર પટેલ.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો