You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાંજાના સેવનથી શું ફાયદો થઈ શકે અને શું નુકસાન?
પ્રકાશિત
હાલમાં ગાંજાના સેવનને લઈને મીડિયા અનેક પ્રકારની વાતો ચાલી રહી છે. જોકે ગાંજાના કેટલાક ફાયદા પણ હોવાની ચર્ચા થઈ રહી છે.
વાસ્તવિકતા એ છે કે વૈજ્ઞાનિક સંશોધનોમાં ગાંજાના ઔષધીય ગુણોની ચર્ચા થઈ રહી છે.
ગાંજાના છોડના એવા પણ પ્રકારો છે જે લત લગાવતા નથી અને એટલા નશીલા પણ નથી.
તેનાથી આંચકી આવવી, માનસિક રીતે વિક્ષિપ્ત થવું તેમાં દર્દીને શાંત કરવા અને કૅન્સરમાં પણ દર્દીઓની પીડા ઓછી કરવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે.
તો શું ગાંજાનું સેવન શરીર માટે હાનિકારક છે અને તેના શું ફાયદા અને નુકસાન થઈ શકે તેની આ વીડિયોમાં ચર્ચા કરીશું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો