ગુજરાત સરકારની ઘરબેઠા નોકરી આપવાની આ જાહેરાતનું સત્ય: ફૅક્ટ ચેક
પ્રકાશિત
કોરોના મહામારી વચ્ચે કંઈ કેટલાય લોકોએ નોકરી ગુમાવી છે. આ દરમિયાન ઓનલાઇન ફોર્ડની સંખ્યા પણ વધી છે.
ગુજરાત સરકારની આવી જ એક નોકરીની જાહેરખબર પાછળ મોટું કોભાંડ હોવાનું બહાર આવ્યું છે.
મીડિયા અહેવાલો અનુસાર આ જાહેરખબરને કારણે મોટી સંખ્યામાં લોકો છેતરાયા હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત એમ્પ્લોયમેન્ટ સર્વિસની ‘સીધી ભરતી માટેની જાહેરાત’ મથાળા હેથળ પ્રકાશિત આ જાહેરાતમાં કહેવાયું છે કે કોવિડ-19ના અનુસંધાને ઘરે બેસીને તમે આ નોકરી મેળવી શકો છે. જેમાં છ જુદીજુદી પોસ્ટ માટે ભરતી વિશેની વાત છે.
શું છે આખો મામલો જાણીએ આ વીડિયોમાં.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો