અમેરિકાની ચૂંટણી : ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી મહિલા મતદારોએ મોં ફેરવી લીધું છે?
પ્રકાશિત
છેલ્લા કેટલાક દાયકાઓમાં અમેરિકાની ચૂંટણીમાં મહિલાઓ મહત્વપૂર્ણ મતદાતા બન્યાં છે. તેમના મત કોઈ ઉમેદવારની હારજીતનો ફેંસલો કરી શકવા સમર્થ છે.
આ વાતની જાણ અમેરિકામાં રાષ્ટ્રપતિના પદના બન્ને ઉમેદવારોને છે. જોકે, એક સર્વે અનુસાર ખાસ કરીને વ્હાઇટ મહિલાઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી મોં ફેરવી લીધું છે.
બીબીસીએ જાણ્યું કે કઈ રીતે મહિલાઓનો મત બદલાઈ રહ્યો છે અને તેની આ ચૂંટણી પર કેવી અસર પડશે?



ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો