You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટની યુવતીઓએ દુષ્કર્મની ઘટનાઓ વધતાં બંદૂકનું લાઇસન્સ માગ્યું
પ્રકાશિત
હાથરસ બળાત્કાર કેસ અને ગુજરાતમાં જામનગર સામૂહિક દુષ્કર્મ કેસ ચર્ચામાં છે ત્યારે રાજકોટમાં યુવતીઓએ સરકાર સામે અનોખી રીતે રોષ પ્રગટ કર્યો છે.
રાજકોટમાં કેટલીક યુવતીઓએ બંદૂકનાં લાઇસન્સ માટે અરજી કરી છે અને આરોપ મૂક્યો છે કે સરકાર મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે.
જુઓ વીડિયોમાં આ યુવતીઓએ બંદૂકનું લાઇસન્સ માગતાં શું કહ્યું?
વીડિયો : બિપિન ટંકારિયા
ઍડિટ : રવિ પરમાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો