પ્રતિબંધ છતાં સોસાયટી કે શેરીમાં ગરબા રમશો તો શું સજા થશે?

વીડિયો કૅપ્શન, પ્રતિબંધ છતાં સોસાયટી કે શેરીમાં ગરબા રમશો તો શું સજા થશે?
પ્રકાશિત

ગુજરાતની નવરાત્રિને આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે એ તો સૌ જાણે જ છે.

હાલમાં જ સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે કે આ વર્ષે ગરબા રમી શકાશે નહીં.

આમ છતાં જો તમે ગરબા રમ્યા તો જેલમાં પણ જવું પડી શકે છે એ તમને ખબર છે?

રાજકોટ નાયબ પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર જો કોઈ પણ વ્યક્તિ સરકારના આદેશનું પાલન નહીં કરે તો તેમની પર IPCની કલમ 269, 270 અને 271 અંતર્ગત કાર્યવાહી કરવવામાં આવશે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો