ગોધરાના મુસ્લિમોનો નવરાત્રીમાં મહત્ત્વનો ફાળો કઈ રીતે?
પ્રકાશિત
ગુજરાતીઓના પ્રિય તહેવારોની વાત કરીએ તો નવરાત્રી તેમાં મોખરે આવે છે. નવરાત્રી નજીક આવતાં વિવિધ પ્રકારના અવનવાં ડ્રૅસ અને દાંડિયાની ખરીદી શરૂ થઈ જતી હોય છે.
જેમાં ગુજરાતનું ગોધરા દાંડિયાની બનાવટ માટે ખૂબ જ પ્રખ્યાત છે.
જ્યાં 100થી વધુ મુસ્લિમ ભાઈઓ વર્ષોથી દાંડિયા બનાવવાના કામ સાથે સંકળાયેલા છે.
જોકે કોરોનાને કારણે અન્ય તહેવારોની જેમ નવરાત્રી પર નજર લાગતા તેમની રોજીરોટી પર સંકટ ઊભું થયું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો