You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આંખોમાં રોશની નહીં અને ગરીબાઈની માર છતાં બન્યા આઈએએસ
પ્રકાશિત
કટ્ટા સિમ્હાચલમ બાળપણથી જોઈ શકતા નથી. તેઓ હાલ IAS અધિકારી છે.
દેશમાં હાલ પાંચ બ્લાઇન્ડ IAS ઑફિસર છે અને ગરીબ પરિવારમાંથી આવનારા કટ્ટા સિમ્હાચલમ પ્રથમ તેલુગુ ઑફિસર છે.
કોવિડ 19 મહામારી દરમિયાન પણ તેઓએ કામ કરવાનું ચાલુ રાખ્યું છે.
તેમનું કહેવું છે કે બ્લાઇન્ડ વ્યક્તિએ સામાન્ય કરતાં 200 ગણી વધારે મહેનત કરવી પડે છે પણ જીવનમાં કંઈ પણ મુશ્કેલ નથી.
જુઓ તેમની પ્રેરણાદાયક કહાણી વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો