એ અભણ દાદી જે બન્યાં છે યુટ્યૂબ સ્ટાર

પ્રકાશિત

સોશિયલ મીડિયાની મજા એ છે કે તેમાં જો પ્રતિભા અને સમજ હોય તો કંઈ પણ શક્ય છે.

અહમદનગરના સરોલા કસર ગામમાં રહેતાં એક દાદી આજે યુટ્યૂબ પર મોટું નામ છે.

સુમન ધામણે ઉર્ફે ‘આપલી આઈ’ (તમારાં દાદી), યુટ્યૂબ પર રેસિપી વીડિયોને લીધે પ્રખ્યાત છે.

વીડિયોમાં જુઓ આ દાદીનું જીવન કેવી રીતે પલટાયું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો