કોરોના વાઇરસ: વડોદરાનું એ મુસ્લિમ ગ્રૂપ જે કોમ-ધરમ ભૂલી કરે છે મૃતકોનાં અંતિમ સંસ્કાર

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ: વડોદરાનું એ મુસ્લિમ ગ્રૂપ જે કોમ-ધરમ ભૂલી કરે છે મૃતકોનાં અંતિમ સંસ્કાર
પ્રકાશિત

મનુષ્ય જીવિત હોય એનાં કરતાં મૃત્યુ પામે ત્યારે તેને વધુ સન્માન મળવું જોઈએ એ વાતને કેન્દ્રમાં રાખીને વડોદરાનું મુસ્લિમ બિરાદરોનું ગ્રુપ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના અંતિમસંસ્કાર કરવાનું કાર્ય કરે છે.

પોતાના જીવની પરવા કર્યા વિના નાત-જાતના બંધનો તોડી આ ગ્રુપ 24 કલાક કોરોનામાં જીવ ગુમાવેલી વ્યક્તિના અંતિમસંસ્કાર વિધિવિત રીતે કરવાનું કાર્ય કરે છે.

જુઓ વીડિયો અહેવાલ.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો