You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં કોરોનાના કેરના 200 દિવસની વાત માત્ર 200 સેકંડમાં
પ્રકાશિત
ભારતમાં દરરોજ કોરોના વાઇરસના નવા કેસ સામે આવી રહ્યા છે અને આમ જ રહ્યું તો ભારત સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકાથી પણ આગળ નીકળી જશે.
આની શરૂઆતથી લઈને હાલની સ્થિતિ સુધી નજર કરવી જરૂરી છે.
તાબડતોડ લૉકડાઉન, પ્રવાસી મજૂરો, તબલિગી જમાત પર આરોપ, ફાઇટર વિમાનોનો ઉપયોગ, વૅક્સિનની વાતો, ગામોમાં પગપાળા જતા કામદારો, નમસ્તે ટ્રમ્પ પર પણ આરોપ, બેરોજગારી અને હાલાકી સાથે અને હજી કોરોના ત્યાંનો ત્યાં જ છે.
અનેક લોકોની મહેનત અને અને સહયોગ તો રહ્યો જ પણ મહામારી હજી ખતમ નથી થઈ ત્યારે 200 દિવસનું ભારતનું ચિત્ર સમજો 200 સેકંડમાં. જુઓ વીડિયો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો