લૉકડાઉનમાં સ્માર્ટ ક્લાસરૂમ શરૂ કરનારાં આઠમા ધોરણનાં કિશોરી

પ્રકાશિત

તામિલનાડુ-કેરળની સરહદ પર આવેલા વિસ્તારમાં રહેતાં અનામિકા આઠમા ધોરણમાં ભણે છે.

તેમણે ઘર નજીક એક ક્લાસરૂમ બનાવ્યો છે, જેને તેઓ સ્માર્ટક્લાસ તરીકે ઓળખાવે છે.

લૉકડાઉન વખતે શાળાઓ બંધ હતી અને અનામિકા ઘરે હતાં.

અનામિકાની જેમ પડોશનાં બાળકો પણ ઘરે જ હતાં એટલે અનામિકાએ તેમને ભણાવવાનું શરૂ કરી દીધું.

જુઓ બીબીસીનો વિશેષ વીડિયો અહેવાલ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો