કોરોના વાઇરસની સારવાર લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાછા ફર્યા

પ્રકાશિત

ત્રણ દિવસ વૉલ્ટર રિડ મિલિટરી હૉસ્પિટલમાં કોવિડ-19ની સારવાર કરાવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વાઇટ હાઉસ પરત ફર્યા છે.

પરંતુ તેમની આ ઘરવાપસી પણ ઘણી નાટ્યાત્મક રહી. માસ્ક પહેરીને કોઈની પણ મદદ વગર ટ્રમ્પ હૉસ્પિટલમાંથી નીકળ્યા અને તેમના પ્રેસિડેન્શિયલ હેલિકૉપ્ટરમાં સવાર થયા.

વાઇટ હાઉસ પહોંચ્યાની થોડી જ ક્ષણોમાં તેઓ બાલ્કનીમાં આવ્યા અને પત્રકારો માટે ફોટો-સેશન કરાવ્યું અને તે પણ માસ્ક કાઢીને.

જુઓ બીબીસી સંવાદદાતા લેબો ડિસ્કેઓનો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો