એ હિંદુ મહિલા જેમને પાકિસ્તાનના મુસ્લિમ પરિવારમાં વેચી દેવાયાં હતાં

વીડિયો કૅપ્શન, 73 વર્ષ બાદ પરિવાર સાથે વાત કરનારાં મહિલાની કહાણી
પ્રકાશિત

1947માં જ્યારે ભાગલા પડ્યા ત્યારે ઘણા પરિવાર એકબીજાથી વિખૂટા પડી ગયા હતા. તેમાં દાફિયાબાઈનો પણ સમાવેશ થાય છે.

દાફિયાબાઈ તે વખતે 12 વર્ષનાં હતાં. હિંદુ હોવા છતાં મુસ્લિમ પરિવારની સાથે રહેતાં, પણ તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો.

જોકે તેમને તેમના પરિવારને મળવાની ચાહ સાત દાયકાઓથી હતી. હવે 73 વર્ષ બાદ સોશિયલ મીડિયાની મદદથી ગુલામ આયેશાએ તેના પરિવાર સાથે ફરી એક વખત વાત કરી.

જોઈએ ઉમર દરાઝ નાંગિયાન અને ફુરકન ઇલાહીનો અહેવાલ

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો