કોરોનાથી સાજા થયા બાદ શરીર નબળું કેમ પડી જાય છે?

વીડિયો કૅપ્શન, કોરોનાથી સાજા થયા બાદ શરીર નબળું કેમ પડી જાય છે?
પ્રકાશિત

કોરોના વાઇરસના સંક્રમણથી સાજા થયા બાદ ઘણા લોકોને છાતીમાં દુખાવો, થાક લાગવો કે પછી અશક્તિ વર્તાતી હોય છે. પરંતુ શું આ કોઈ ગંભીર બીમારીના ચિન્હો છે કે પછી સામાન્ય શારિરિક ફેરફાર છે?

આ અંગે ગુજરાત સ્થિતિ પલમોનોલૉજિસ્ટ ડૉ. તુષાર પટેલે બીબીસી સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો