હાથરસ કેસ: ચંદ્રશેખર આઝાદ રાવણે શું કહ્યું?
પ્રકાશિત
શુક્રવારે દિલ્હીના જંતર-મંતર પર નાગરિક સમાજ અને રાજનેતાઓએ હાથરસની ઘટના વિરુદ્ધ પ્રદર્શન કર્યાં હતાં. જેની મુલાકત બીબીસી ગુજરાતીએ લીઘી અને લોકો કઈ માગ સાથે પ્રદર્શનો કરી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો.
ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા કથિત ગૅંગરેપ અને હત્યા મામલે રાજકીય વિરોધ તેજ થયો છે. “હાથરસમાં મીડિયા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અને SIT કેસની તપાસ કરી રહી છે. હાથરસમાં 144ની કલમ પણ લાગુ કરી દેવામાં આવી છે. આ ત્રણ બાબતો હાલ છે.”
દિલ્હી ઉપરાંત દેશનાં અન્ય શહેરોમાંથી પણ પ્રદર્શનો થયાના સમાચાર આવી રહ્યા છે. વીડિયોમાં જુઓ જંતરમંતર ખાતે શું થયું?
ઍન્કર: સમીના શેખ, શૂટ-એડિટ: રૂબાયત બિશ્વાસ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો