You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં આવેલું એ મંદિર જે બાબરી વિધ્વંસ સમયે તોડવામાં આવ્યું હતું
પ્રકાશિત
લાહોર શહેરમાં હાજર આ જૈનમંદિરને બાબરી મસ્જિદ વિધ્વંસના સમયે પ્રતિક્રિયાના ભાગરૂપે તોડી પડાયું હતું.
પાકિસ્તાનનમાં વર્ષ 1992માં જ્યારે બાબરી વિધ્વંસની ઘટના ઘટી ત્યારે જેવું પ્રસારણ પાકિસ્તાનમાં ટીવી પર કરવામાં આવ્યું કે થોડી જ ક્ષણોમાં સમગ્ર પાકિસ્તાનમાં વિરોધની જ્વાળા ભડકી ઊઠી હતી.
આ જ પ્રકારના એક વિરોધપ્રદર્શન દરમિયાન ભીડ એકત્ર થઈ અને લાહોરના જૈનમંદિરને ત્રણ દિવસમાં ધ્વસ્ત કરી દીધું.
શૌકત ગુજ્જર અને તેમનો પરિવાર કેટલાંય વર્ષોથી આ વિસ્તારમાં રહે છે. 1992માં મંદિર તોડી પાડનાર ભીડમાં શૌકત હાજર હતા.
જુઓ બીબીસી સંવાદદાતા અલી કાઝમીનો અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો